
The food was delicious and much easier to cook without any hurdles, literally I just used last pack of rajwadi khichadi and thinking about to reorder some packets with my friend after 1 month when he will visiting India.
Bought this at a recent Conference on women entrepreneurs at the Entrepreneurship Development institute of India. I wish I bought more... they are preservative and flavorants free and so very tasty..., Preeti Patel great product, easy quick tasty meals and great indulgence of my palate. I highly recommend them all, please support this entrepreneur, you will not be disappointed! Thank you Preeti, will DM you to get more of your products to me and to share with Africa
Hii dear Priti, કંઈક કહેવું છે. રવિવાર નો દિવસ..!! મારા ડાન્સ ક્લાસ સવારે ને એ પછી અન્ય કામ પતાવી લગભગ સાંજ થઈ ગઈ ઘરે પહોંચતા. ખુબ જ થાક લાગ્યો હતો ને સાથે પેટમાં ચૂહા પણ બૂમાબૂમ કરી રહ્યાં હતાં. સાહેબ અને બાળકો પણ ઈશારો કરી ખૂબ જ ભુખ લાગી છે એ કહી રહ્યાં હતાં. અચાનક મને થાકેલી જોઈ ત્રણેય કહે : " મમ્મી આજે આરામ કર. સ્વીગી કે ઝોમેટો થી મંગાવી લઈશું." કહી સોફા પર મને બેસાડી જ દીધી. અચાનક ટેબલ પર સામે પડેલું 'નિજૅલ ઈન્સ્ટન્ટ ફૂડ' પકેટ નજરે પડયું. " અરે બસ એક મિનિટ આપો પછી આરામ." કહી 'નિજૅલ રજવાડી ખિચડી' નું પેકેટ લીધું. જરૂર પુરતું પાણી નાખ્યું ને ગેસ ચાલુ ક્યોં ને એક જ મિનિટ માં સોફા પર આરામ થી બેસી ટીવી જોવા લાગી. 3/4 સીટી વગાડી, ને બસ 10 મિનિટ માં એકદમ ઘર જેવી સ્વાદિષ્ટ ને મસ્ત રજવાડી ખીચડી તૈયાર હતી. બધાંને ખુબ જ પસંદ આવી. ને સૌથી બેસ્ટ વાત તો એ, કે એમાં કોઈ જ પ્રિઝરવેટીવ નાખવામાં આવેલ નથી. customer, feedback, No swigy, No Zomato, Message ત્યાં આવેલ દરેક મેમ્બર્સ ને આપ નિજૅલ ફુડ' નાં 3 પેકેટસ મળ્યા. ખૂબ આભાર.
Moong Dal was superb.